દિલ્હી / ભારતમાં કોરોના વકરતા PM મોદી એક્શન મોડમાં, આજે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કરશે બેઠક

Pm Narendra Modi To Interact With Chief Ministers On Covid-19 And Vaccination today

છેલ્લા કેટલાક દિવસોમાં ભારતમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા કેસોની સંખ્યા એક લાખને વટાવી ગઈ છે.ત્યારે PM મોદી આજે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે આજે બેઠક કરશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ