ભેટ / PM મોદી આજે ઉત્તરાખંડના પ્રવાસે, દેશને આપશે 35 ઓક્સિજન પ્લાન્ટની ભેટ

pm narendra modi to dedicate 35 psa oxygen plants to the nation in states and union territories

PM મોદી આજે સવારે 11 વાગે ઉત્તરાખંડમાં ઋષિકેશ સ્થિત આઈસીએમઆરમાં આયોજિત થનારા એક કાર્યક્રમમાં દેશને ઓક્સીજન પ્લાન્ટ સમર્પિત કરશે.

બ્રેકિંગ ન્યૂઝ