Coronavirus / કોરોના વાયરસને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાતે 8 વાગે ફરી દેશને સંબોધન કરશે

pm narendra modi to address to the nation coronavirus

આજે રાતે ફરી વડાપ્રધાન જનતાને સંબોધિત કરશે. કોરોના વાયરસને પગલે આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનતા કર્ફ્યુની જાહેરાત કરી હતી. દેશમાં સતત કોરોનાનો કહેર વધી રહ્યો છે. 23 રાજ્યોમાં કોરોનાનો કહેર ફેલાયો છે. પંજાબ, ગુજરાત, દિલ્હી, હરિયાણા અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં ક્યાંક લોકડાઉન તો ક્યાંક કર્ફ્યુ છે. તેમ છતાં લોકો ઘરની બહાર નીકળી રહ્યાં છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ