Coronavirus / ગુટ નિરપેક્ષ બેઠકને આજે PM મોદી સંબોધિત કરશે, કોરોના વાયરસ મુદ્દે ચર્ચા થશે

pm narendra modi to address name virtual summit on coronavirus today

સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસનો કહેર વર્તાઈ રહ્યો છે. વિશ્વ સામે સ્વાસ્થ્ય સંકટની સાથે આર્થિક સંકટ પણ તોડાઈ રહ્યું છે. ત્યારે આંતરરાષ્ટ્રિય કક્ષાએ કાર્યરત તમામ સમુહો તેના સભ્ય દેશો સાથે બેઠક કરી કોરોના સામે લડવા માટે ચર્ચા વિચારણા કરી રહ્યા છે. ત્યારે હવે ગુટ નિરપેક્ષની આજે બેઠક યોજાશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ