વીડિયો કોન્ફરન્સ / કોરોના મહામારી મુદ્દે આજે મુખ્યમંત્રીઓ સાથે વાત કરશે PM મોદી, આ મુદ્દાઓ પર થઈ શકે છે ચર્ચા

pm narendra modi talks with chief ministers on 16 june coronavirus

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અને આવતીકાલે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે ચર્ચા કરશે. છેલ્લા 88 દિવસમાં આ તેમની છઠ્ઠી વીડિયો કોન્ફરન્સિંગ હશે. દરમિયાન મોદી દેશમાં વધી રહેલા કોરોના કેસની પણ સમીક્ષા કરશે. આ ઉપરાંત મુખ્યમંત્રીઓ સાથે અનલોક-1 અંગે પ્રતિભાવ પણ જાણશે. આ પ્રથમ વખત હશે કે જ્યારે પ્રધાનમંત્રી કોરોના સંકટ અંગે મુખ્યમંત્રીઓ સાથે અલગ-અલગ રીતે વાતચીત કરશે. આજે 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશના મુખ્યમંત્રીઓ સાથે તેમની વાતચીત થશે.

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ