સુર્યગ્રહણ / PMએ ફોટો ટ્વિટ કર્યા તો લોકોએ કહ્યું સાહેબ મીમ બનશે, મોદીનો જવાબ વાંચી તમે પણ ખુશ થઈ જશો

PM Narendra  modi surya grahan tweet

આજે ભારત સહિત દુનિયામાં અનેક સ્થળો પર વર્ષનું અંતિમ સૂર્યગ્રહણ જોવા મળી રહ્યું છે. વર્ષનું અંતિમ સૂર્યગ્રહણ સવારે 8 વાગ્યાથી શરૂ થયું હતું. દક્ષિણ ભારતના રાજ્યમાં જ્યાં કુંડલાકાર સૂર્યગ્રહણ જોવા મળ્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ સૂર્યગ્રહણ જોવાને લઇને પોતાના ઉત્સાહને દેશાવાસીઓ સાથે શેર કર્યાં.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x