કુટનીતિ / PM મોદીએ જો બાયડનને ફોન કરી અભિનંદન પાઠવ્યા, ફોન પર કરી આ મુદ્દાઓ પર ચર્ચા

pm narendra modi spoke to us president elect joe biden on phone to congratulate him

પીએમ મોદીએ અમેરિકાના નવા રાષ્ટ્રપતિ જો બાયડનને ફોન કરી અભિનંદન પાઠવ્યા. પીએમ મોદીએ પોતે આ જાણકારી ટ્વીટ કરી જણાવી હતી. મંગળવારે મોડી રાતે 2 ટ્વીટ કરી નરેન્દ્ર મોદીએ જણાવ્યું તે તેમણે નવા પસંદગી પામેલા ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને પણ અભિનંદન પાઠવ્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ