હેલ્થ / 'મદદ જોઈતી હોય તો માગી લેજો, હાજર જ છું', બીમાર મુલાયમની ખબર લેતા PM મોદીએ અખિલેશને હિંમત આપી

PM Narendra Modi spoke to Samajwadi Party chief Akhilesh Yadav and enquired about Mulayam Singh Yadav’s health

પ્રધાનમંત્રી મોદી અને સંરક્ષણ મંત્રી રાજનાથે અખિલેશ યાદવને ફોન કરીને પિતા મુલાયમ સિંહ યાદવની તબિયતના હાલચાલ જાણ્યા હતા.

બ્રેકિંગ ન્યૂઝ