પરસ્પર સહયોગ / PM મોદીએ ફ્રાંસના રાષ્ટ્રપતિ Macron ને ઘુમાવ્યો ફોન, યુરોપમાં ચાલી રહેલ સંકટ સહિત આ મુદ્દાઓ પર થઈ ચર્ચા 

PM Narendra Modi Spoke To French President Emmanuel Macron

PM મોદીએ ટ્વિટ કરીને જણાવ્યું કે મેં મારા મિત્ર રાષ્ટ્રપતિ મેક્રોં સાથે ફ્રાંસના જંગલોમાં લાગેલ આગ મામલે ભારત તરફથી સહયોગ દર્શાવ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ