નિવેદન / રાષ્ટ્રીય એકતા દિવસ: PM મોદીએ કહ્યું- સરદારે દેશહિતને માન્યું સર્વોપરી, આપણે એક રહીશું તો જ આગળ વધી શકીશું

PM Narendra Modi Speech Today On Sardar Vallabhbhai Patel Birth Anniversary

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​લોખંડી પુરૂષ સરદાર પટેલની જન્મજયંતિ નિમિત્તે એક વીડિયો સંદેશ જાહેર કર્યો હતો. આ વીડિયો સંદેશ દ્વારા તેમણે રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ