સંબોધન / બંધારણ દિવસ પર પીએમ મોદીનું નિવેદન, 'વન નેશન વન ઈલેકશન ભારતની જરૂરિયાત'

PM Narendra modi speech on constitution day and mumbai attack

બંધારણ દિવસના અવસર પર કેવડીયામાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેને પીએમ મોદીએ વીડિયો કોન્ફ્રેસિંગના માધ્યમથી સંબોધિત કર્યું. આ દરમિયાન પીએમ મોદીએ મુંબઈ હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપી અને કહ્યું કે અમે આ ઘા ક્યારેય ભૂલી નહીં શકીએ. આ સિવાય પીએમ મોદીએ વન નેશન વન ઈલેકશન પર દેશને ધ્યાન દોર્યું 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ