સૂચના / કોરોના સંકટમાંથી બહાર આવવા PM મોદીએ આપી આ 'લૉકલ' ફોર્મ્યુલા

pm narendra modi speech nation address lockdown corona virus covid

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં 20 લાખ કરોડની ભારે ભરકમ આર્થિક પેકેજની જાહેરાત કરી. પીએમએ કહ્યું કે આ આર્થિક પેકેડ આત્મનિર્ભર ભારત અભિયાન માટે મહત્વની કડી પર કામ કરશે. આ ભારતની જીડીપીના લગભગ 10 ટકા છે. એના દ્વારા દેશના વિવિધ વર્ગોને મજબૂતી મળશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ