દિલ્હી / ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસનું ઉદ્ઘાટન, PM મોદીએ 5Gને લઈને આપ્યું મોટું નિવેદન

pm narendra modi speech in india mobile congress

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ત્રણ દિવસીય ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસનું ઉદ્ઘાટન કર્યું અને રોકાણકારોને ભારતમાં ઝડપથી વધી રહેલા દૂર સચાર પ્રોદ્યોગિકી અને સેવા ક્ષેત્રમાં ઉભરતી સંભાવનાઓ તરફ આકર્ષિત કર્યા. આ અવસરે તેમણે જણાવ્યું હતું કે, મોબાઇલ ટૅકનોલોજીના ઉપયોગથી બધા કામમાં પારદર્શિતાને પ્રોત્સાહન મળશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ