સંબોધન / 56 વર્ષ બાદ ફરી રચાયો ઈતિહાસ : અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં 'મોદી સર'નું સંબોધન, જુઓ શું કહ્યું

PM narendra modi speech in Aligarh Muslim University

અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીનાં શતાબ્દી વર્ષ સમારોહમાં આજે પીએમ મોદી સંબોધન કર્યું હતું. પીએમ મોદી ભારતના ત્રીજા એવા પીએમ છે જે AMUમાં સંબોધન જેમણે AMUમાં સંબોધન કર્યું. આ પહેલા લાલબહાદુર શાસ્ત્રી આ યુનિવર્સિટીમાં ગયા હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ