દિલ્હી / India Ideas Summit માં PM મોદીનું નિવેદન- ભારતમાં રોકાણ માટે આનાથી ઉત્તમ સમય હોઇ જ ન શકે

pm narendra modi speech at india ideas summit 2020

પ્રધાનમંત્રી મોદીએ બુધવારે ઇન્ડિયા આઇડિયાઝ સમિટને સંબોધન કર્યું હતું. ભારત-અમેરિકા બિઝનેસ કાઉન્સિલની સ્થાપનાને 45 વર્ષ પૂર્ણ થતાં 2 દિવસીય ઇન્ડિયા આઇડિયા સમિટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. પોતાના સંબોધનમાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, ઇન્ડિયા આઇડિયાઝ સમિટમાં સંબોધન માટે આમંત્રિત કરવા માટે યુએસ-ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલનો આભારી છું. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ