સંબોધન / ગુરુપૂર્ણિમાએ પીએમ મોદીએ દેશવાસીઓને સંબોધન કરતા કહ્યું, આજના દિવસે ભગવાન બુદ્ધે પહેલું જ્ઞાન સંસારને આપ્યું હતું

pm narendra modi speaking at ashadha purnima dhamma chakra day programme

ગુરુપૂર્ણિમાના પાવન પર્વ પર પીએમ મોદીએ દેશવાસીઓને શુભકામનાઓ આપી હતી. આ સાથે તેઓએ પૂર્ણિમા- ધમ્મચક્ર દિવસ કાર્યક્રમમાં પણ સંબોધન કર્યું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ