જાહેરાત / PM મોદી રવિવારે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ્સની કમાન એક દિવસ માટે મહિલાઓને સોંપશે

pm narendra modi social media she inspires us twitter women day

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 16 કલાક પહેલા ટ્વીટ કરીને સોશિયલ મીડિયા છોડવાની વાત કરી હતી. વિપક્ષ સહિતના તેમના વિરોધીઓએ તેને પબ્લિસિટી સ્ટંટ ગણાવ્યું હતુ. ત્યારે કેટલાક લોકોએ તેને મોદીની સ્ટ્રેટેજી ગણાવી હતી. ત્યારે ટ્વીટ કરી મહિલા દિવસને લઈને એક નવું હેશટેગ આપ્યું છે. અને પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટની કમાન મહિલાનો સોંપી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ