VIRAL / નાની બાળકીનો દેશને સુંદર સંદેશ, PM મોદી પણ થઈ ગયા આફરિન અને શૅર કરી તસ્વીર

Pm Narendra Modi Shared Pic Of A Cute Girl Holding A Board With Emotional Message

ગત દિવસોમાં પીએમ મોદીએ જ્યારથી 21 દિવસના લૉકડાઉનની જાહેરાત કરી હતી, ત્યારે તેમણે એક તખ્તી બતાવી હતી જેમાં કોરોનાનો અર્થ જણાવ્યો હતો. હવે પીએમ મોદીએ નાનકડી બાળકીની તખ્તી લેતો ફોટો પોતાના સોશ્યલ મીડિયા પર શૅર કર્યો છે. આ તખ્તી પર લૉકડાઉનને લઇને એક ઇમોશનલ મેસેજ છે. પીએ મોદીએ આ ફોટો શૅર કરતા લખ્યુ કે, રસપ્રદ અને અર્થ પણ ઘણો ઉંડો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ