દિલ્હી / PM મોદીની સુરક્ષા ચૂક અંગે SCએ 5 સભ્યોની કમિટીની કરી રચના,નિવૃત્ત જજ ઈન્દુ મલ્હોત્રાની અધ્યક્ષતામાં થશે તપાસ

 pm narendra modi seurity breach sc appoints 5 member committee indu malhotra

PM મોદીની સુરક્ષામાં ખામી કેવી રીતે થઈ તેની તપાસ માટે સુપ્રીમ કોર્ટે એક સમિતિની રચનાની જાહેરાત કરી છે.આ પાંચ સભ્યોની સમિતી પંજાબમાં સુરક્ષાની ખામીઓની તપાસ કરશે  

Loading...
બ્રેકિંગ ન્યૂઝ