ચૂંટણી / મમતાને PM મોદીનો પડકારઃ આજે જઉં છું બંગાળ, જોઈએ રેલી થવા દે છે કે નહીં

pm narendra modi says my rally today in damdam will see tmc will permit or not

પશ્ચિમ બંગાળમાં લોકસભા ચૂંટણી દરમિયાન થયેલી હિંસક ઘટનાઓને લઇને પીએમ નરેન્દ્ર મોદીએ પ.બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને સીધો પડકાર આપ્યા છે. યૂપીના મઉ અને ચંદોલીમાં ગુરુવારે સંબોધિત કરતા કહ્યું કે, આજે એકવાર ફરી પશ્ચિમ બંગાળમાં રેલી છે. જોઇએ છીએ કે ત્યાં મારી રેલી થવા દે છે કે નહીં.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ