સંબોધન / PM મોદીની બિહારને 541 કરોડની ભેટ તો મહામારી પર આપ્યો નવો મંત્ર, કહ્યું જ્યાં સુધી...

pm Narendra Modi Rupees 541 Crore Gift To Bihar

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફ્રેન્સિંગના માધ્યમથી સાત બિહારમાં સાત પરિયોજનાનું શિલાન્યાસ કર્યું અને ઉદ્ઘાટન કર્યું. જેમાં ચાર જળ આપૂર્તિ અને બે સીવરેજ ટ્રીટમેન્ટ જ્યારે એક રીવરફ્રન્ટ સાથે સંબંધિત યોજના છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ