આનંદો / દેશના 9.75 કરોડ ખેડૂતોના ખાતામાં મોદી સરકારે મોકલ્યા રૂ.2000, તમારું નામ છે કે નહીં આ રીતે કરો ચૅક

pm narendra modi released 9th instalment of pm kisan

પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 9મો હપ્તો દેશભરના 9.75 કરોડ ખેડૂતોના ખાતામાં મોદી સરકારે જમા કર્યો છે. આ તમામ ખેડૂતોને સરકાર દ્વારા 2000 રૂપિયા આપવામાં આવ્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ