Howdy Modi / PM મોદીની હ્યુસ્ટનમાં ઉદ્યોગ જગત સાથેની બેઠકમાં પ્રાકૃતિક ગેસ માટે ભારત -અમેરિકા વચ્ચે થયો કરાર

PM Narendra Modi reached houston america, know about the deals

પીએમ મોદી રવિવારે વહેલી સવારે અમેરિકાના હ્યુસ્ટન પહોંચ્યા. અહીં જ્યોર્જ બુશ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ભારતીય સમુદાયના લોકોની સાથે પીએમ મોદીના સ્વાગત માટે પહોંચ્યા હતા.સવારથી જ નક્કી કાર્યક્રમ પ્રમાણે પીએમ મોદીએ બેઠકો શરૂ કરી દીધી છે. જેમાં કેટલીક ખાસ વાતોને મહત્વ આપવામાં આવ્યું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ