રેલી / સાસારામમાં મોદીએ કહ્યું વિપક્ષ ફરી 370 લગાવવા માંગે છે, પણ દેશ નિર્ણય પરથી નહીં હટે

pm narendra modi rally in bihar elections 2020 live updates 2020 rahul gandhi tejashwi yadav bjp nitish kumar jdu

બિહારમાં ચૂંટણી જંગમાં આજથી પ્રચાર અભિયાન શરુ થયું છે. જેમાં આજે પીએમ મોદી ત્રણ રેલીઓને સંબોધિત કરી રહ્યા છે. રેલી પહેલા લોક જનશક્તિ પાર્ટી(એલજેપી) ના અધ્યક્ષ ચિરાગ પાસવાને પીએમ મોદીનું બિહારમાં સ્વાગત કર્યું છે. આ સાથે ચિરાગે મુખ્યમંત્રી નીતિશ કુમાર પર કટાક્ષ કર્યો છે.

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ