મહારાષ્ટ્ર ચૂંટણી / PM મોદીનો વિરોધીઓને પડકાર, હિંમત હોય તો ચૂંટણી ઢંઢેરામાં લખો- 370 પરત લાવીશું

pm narendra modi rahul gandhi maharashtra assembly elections rally bjp congress

પીએમ નરેન્દ્ર મોદીએ કાશ્મીરમાંથી 370 હટાવવાનો વિરોધ કરી રહેલા પક્ષોને ખુલ્લેઆમ પડકાર ફેંક્યો છે. પીએમ મોદીએ કહ્યું છે કે વિરોધ કરનારા લોકોમાં હિંમત હોય તો તેમણે પોતાનું વલણ સ્પષ્ટ કરવું જોઈએ. એટલું જ નહીં, પીએમ મોદીએ આવી પાર્ટીઓને તેમના ચૂંટણી ઢંઢેરામાં કલમ 370 પાછી લાવવાની જાહેરાત કરવાની માંગ કરી હતી. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ