નર્મદા ડેમ  / ‘નમામી દેવી નર્મદે’ ઉત્સવ નિમિત્તે ડેમ આવતી કાલે ઓવરફ્લો થશે

PM Narendra Modi pooja and aarti Narmada dam on his birthday

નર્મદા ડેમ આજે 138થી પણ ઉપરની સપાટીએ વહી રહ્યો છે. 17મી સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે ત્યારે તે ગુજરાત માતા હિરાબાને મળવા આવશે અને સાથે સાથે રેવાને પણ પ્રણામ કરશે. આ માટે છેલ્લા કેટલાય દિવસોથી નર્મદા ડેમમાં પાણીનો સંચય કરવામાં આવી રહ્યો છે જેને પગલે આવતી કાલે ડેમ ઓવરફ્લો થશે. વાજતે ગાજતે ‘નમામી દેવી નર્મદે’ ઉત્વસ ઉજવાશે 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ