VIDEO / ટનલની સમીક્ષા કરવા નીકળેલા PM મોદીએ રસ્તા પરથી કચરો ઉપાડી ડસ્ટબિનમાં નાંખ્યો, વીડિયો થયો વાયરલ

pm narendra modi picks up litter at itpo tunnel built under pragati maidan integrated transit

પ્રધાનમંત્રી મોદી પ્રગતિ મેદાન એકીકૃત ટ્રાંજિટ કોરિડોર પ્રોજેક્ટની મુખ્ય સુરંગ અને પાંચ અંડરપાસનું રવિવારે ઉદ્ધાટન કર્યું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ