શપથ ગ્રહણ / જ્યારે પ્રધાનમંત્રી પદની શપથ લેશે મોદી, ત્યારે આ વસ્તુ પર હશે સૌ કોઈની નજર

pm narendra modi oath ceremony dress could be like this

લોકસભાની ચૂંટણીમાં પ્રચંડ બહુમતિ મેળવ્યા બાદ નરેન્દ્ર મોદી આજરોજ બીજી વખત વડાપ્રધાન પદના શપથ લેશે. શપથ ગ્રહણ સમારોહની બધી તૈયારીઓ પૂરી થઇ ગઇ છે. કેમ કે પીએમ મોદી કપડાને લઇને ઘણા ગંભીર હોય છે, જેને લઇને લોકોમાં આ જાણવાની ઘણી ઉત્સુકતા હોય છે કે નરેન્દ્ર મોદી કાર્યક્રમમાં કેવો સ્પેશિયલ ડ્રેસ પહેરશે?

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ