રાજકારણ / પ્રકાશ પર્વ પર PMને આમંત્રણ નહીં, કોંગ્રેસે નિર્ણય સામે વાંધો ઉઠાવ્યો તો અકાલી દળ- AAPએ યોગ્ય ગણાવ્યો

pm narendra modi not invited in guru teg bahadur parkash parv politics congress akali dal aap sgpc punjab

કૃષિ કાયદાના મુદ્દા પર ખેડૂતોનું આંદોલન ચાલુ છે. આ દરમિયાન પંજાબમાં શીખોની સર્વોચ્ચ સંસ્થા શિરોમણી ગરુદ્વારા વ્યવસ્થાપક કમેટી (SGPC)એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શીખ ગુરુ તેગબહાદુરના 400માં પ્રકાશ પર્વ પર ન બોલાવવાનો નિર્ણય લીધો છે. હવે આ મુદ્દા પર પંજાબમાં રાજનીતિ ગરમાઈ છે. કોંગ્રેસ તરફથી આ મુદ્દા પર વાંધો વ્યક્ત કરવામાં આવ્યો છે. પરંતુ આમ આદમી પાર્ટી શિરોમણી અકાલી દળે નિર્ણયને યોગ્ય ગણાવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ