મંત્રીમંડળ / મોદી કેબિનેટમાં આ ચહેરાઓને મળી શકે છે મહત્વનું સ્થાન

PM Narendra Modi new cabinet Lok Sabha Election 2019

રાષ્ટ્રપતિ ભવન દ્વારા રવિવારનાં રોજ જણાવવામાં આવ્યું કે નરેન્દ્ર મોદીને ગુરૂવારનાં રોજ પ્રધાનમંત્રી પદની શપથ અપાવવામાં આવશે. નવી સરકારમાં શામેલ કરવામાં આવનાર સંભવિત ચહેરાઓને લઇને ઓફિશીયલ રીતે કંઇ જ કહેવામાં નથી આવ્યું. પરંતુ અનેક નેતાઓનું માનવું એમ છે કે પહેલાની સરકારનાં વધારે મહત્વનાં સભ્યોને મંત્રીપરિષદમાં યથાવત રાખવામાં આવશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ