સર્વે / દુનિયામાં સૌથી લોકપ્રિય ભારતીય છે આ ગુજરાતી, અમિતાભ અને શાહરૂખ કરતા પણ આગળ

pm narendra modi named world s most admired indian yougov survey

41 દેશોના 42 હજારથી વધારે લોકોના ઇન્ટરવ્યૂના આધાર પર યૂકેની ફર્મ YouGov એ રેંકિંગ કર્યું. દુનિયાના 20 સૌથી પસંદીદા પુરુષોમાં ભારતથી આ વર્ષે સલમાન અને શાહરૂખનું નામ પણ સામેલ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દુનિયામાં સૌથી વધારે પસંદીદા ભારતીય પુરષ છે. જ્યારે બિલ ગેટ્સ દુનિયાના સૌથી પસંદીગા પુરુષ, મહિલાઓમાં મિશેલ ઓબામા ટૉપ પર છે.

બ્રેકિંગ ન્યૂઝ