ચૂંટણી / PM મોદીએ સની દેઓલ સાથે મુલાકાત કરીને કહ્યું 'હિન્દુસ્તાન જિંદાબાદ થા, હે ઓર રહેગા'

pm narendra modi mets sunny deol says hindustan zindabad tha aur rahega

પીએમ મોદીએ લખ્યું, 'અમારા બંનેનું માનવું છે કે હિંદુસ્તાન ઝિંદાબાદ થા, હે ઔર રહેગા!' પીએમ મોદીએ ટ્વિટ કર્યું, 'સની દેઓલને લઇને જે ચીજ મને પ્રભાવિત કરે છે, એ છે એમની વિનમ્રતા અને સારા ભારત માટે એમની પેશન!'

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ