વિદેશ યાત્રા / PM મોદી SCO બેઠકમાં પુતિન-જિનપિંગને મળશે, ઇમરાન ખાન સાથે નહીં કરે મુલાકાત

PM Narendra Modi to meet Xi, Putin at SCO, no Pak bilateral

લોકસભાની ચૂંટણીના પરિણામ આવ્યાં બાદ બીજી વખત સત્તા સંભાળનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની પ્રથમ મોટી આંતરરાષ્ટ્રીય યાત્રા હેઠળ શાંઘાઇ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશન સમિટ (SCO)માં ઉપસ્થિત રહેશે. જેને લઇને પીએમ મોદી આગામી 14-15 જૂનના રોજ કિર્ગિસ્તાન જશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ