સરકાર / PM મોદીની આજે રાષ્ટ્રપતિ સાથે મુલાકાત, સરકાર બનાવવાનો કરશે દાવો

pm narendra modi to meet president ramnath kovind staking claim to form the govt sources

લોકસભા ચૂંટણી 2019માં બીજેપીની પ્રચંડ જીત બાદ પીએમ નરેન્દ્ર મોદી આજે (25 મે) સાંજ સુધીમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળીને સરકાર બનાવવાનો દાવો રજૂ કરી શકે છે. આ પહેલા વડાપ્રધાન મોદી ચૂંટણી જીતી આવેલા એનડીએના નેતાઓને મળશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ