મુલાકાત / દેશની આર્થિક વૃદ્ધિને લઇને અર્થશાસ્ત્રીઓ સાથે PM મોદીનું આજે મહામંથન

PM Narendra Modi to meet economists

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આર્થિક વૃધ્ધિને તેજ કરવા તેમજ રોજગારીની તક ઉભી કરવા આર્થિક નીતિની રૂપરેખા પર ચર્ચા માટે આજે દેશના પ્રમુખ અર્થશાસ્ત્રીઓ તથા વિશેષજ્ઞો સાથે બેઠક કરશે. સૂત્રોને મળેલી જાણકારી મુજબ આ બેઠકનું આયોજન નીતિ આયોગ દ્વારા કરવામાં આવી રહ્યું છે.

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ