રાજકારણ / સંસદીય પરંપરામાં લખાશે નવો અધ્યાય! વિયક્ષના હંગામાને જોતાં પીએમ મોદી કરી શકે છે આ કામ

pm narendra modi may reply to president address in rajya sabha for the first time

ખેડૂત આંદોલનને લઈને સંસદમાં ઘેરી કેન્દ્ર સરકાર એક અનોખો નજારો દેખાઈ શકે છે. લોકસભામાં વિપક્ષના સરકારને ઘરવાનો કોઈ પ્રસંગ છોડી રહ્યા. રાષ્ટ્રપતિએ અભિભાષણ અન સામાન્ય બજેટને રજૂ કર્યા બાદ પણ કાર્યવાહી શરુ થઈ. હોબાળો થયો. ત્યાં સુધી કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હજું સુધી રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચાનો જવાબ નથીં આપી શક્યા. તેવામાં એ વાતની શક્યતા વધી ગઈ હતી કે જો મોદી ફક્ત રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર જવાબ આપી શકે છે. ઉચ્ચ સદનમાં અભિભાષણ અને ખેડૂત આંદોલન પર ચર્ચા શુક્રવારે પૂરી થઈ ગઈ હતી. જો મોદી એવું કરે છે તો તે દેશના સંસદીય ઈતિહાસમાં એક નવો ઈતિહાસ લખશે. આ પહેલા કોઈ પીએમે ફક્ત રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચાનો જવાબ નથી આપ્યો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ