મથુરા / PM મોદીએ કરી અપીલ, 2 ઓક્ટોબર સુધીમાં સિંગલ યૂઝ પ્લાસ્ટિકથી ઘરને આપો મુક્તિ

pm narendra modi mathura visit veterinary university animal health fair no plastic campaign

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે મથુરાના વેટરનરી વિશ્વવિદ્યાલયમાં પશુ આરોગ્ય મેળાની શરૂઆત કરી. એની સાથે જ પશુઓમાં થતી અલગ અલગ બિમારીઓનો ટીકાકરણ કાર્યક્રમની પણ શરૂઆત કરવામાં આવી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ