મન કી બાત / 'મન કી બાત'માં બોલ્યા PM મોદી, દેશના યુવાઓને અરાજકતાથી નફરત છે

PM Narendra Modi mann ki baat programme 29 december 2019

PM મોદી આજે આકાશવાણી પર કાર્યક્રમ 'મન કી બાત'માં દેશમાં CAAના વિરોધની વચ્ચે PM મોદીએ યુવાઓને સંબોધીને નિવેદન આપ્યું છે. આ સાથે જ તેઓએ સ્વદેશી વસ્તુઓ વાપરવા પર ભાર મૂક્યો છે. હિમાયત કાર્યક્રમની પ્રશંસા કરી અને તેની કામગીરીને પણ વખાણી. સૂર્યગ્રહણ વિશે પણ પીએમ મોદીએ પોતાના વક્તવ્યમાં ઉલ્લેખ કર્યો અને ખગોળ વિજ્ઞાનની વાત કરી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ