મન કી બાત / PMની ‘મન કી બાત’: હરિકોટામાં લોકો રોકેટ લોન્ચિંગ લાઈવ નિહાળી શકે તે માટે ગેલરી બનાવવામાં આવી, બુકિંગ ઓનલાઈન થશે

pm narendra modi mann ki baat live

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના માસિક રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ના માધ્યમથી દેશવાસીઓને સંબોધિત કરી રહ્યાં છે. આ તેમનો 62મો રેડિયો કાર્યક્રમ છે. ઉલ્લેખનીય છે કે PM મોદીએ ગત મન કી બાતમાં રેડિયોના માધ્યમથી દેશને સંબોધિત કરતા દેશની સેવા કરવા કહ્યું હતું. અત્યારે તેમણે સાયન્સ અને મેઘાયલયની નવી માછલીની શોધ વિશે વાત કરી છે. જાણો વધુ શું કહ્યું PMએ...

Loading...
બ્રેકિંગ ન્યૂઝ