નવી દિલ્હી / PM મોદીએ કહ્યું કોરોનાની લડત મહાયજ્ઞ છે, 130 કરોડ દેશવાસીઓએ તેમાં આહુતિ આપી

PM Narendra Modi mann ki baat coronavirus lockdown

કોરોના વાયરસના કહેરને લઇને દેશમાં હાલ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે આજે મહીનાના છેલ્લા રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રેડિયો પર મનની વાત દ્વારા દેશની જનતાને સંબોધન કરી રહ્યાં છે. આયુષય મંત્રાલેય જે દિશા-નિર્દેશ કર્યાં છે તે દિનચર્યામાં સામેલ કરો. આપણે આપણી જ શક્તિ પર વિશ્વાસ નથી કરી રહ્યાં. વિશ્વએ યોગને સહજ રીતે અપનાવ્યો છે. ભારતના આયુર્વેદને પણ દુનિયા સહજ રીતે સ્વીકારશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ