ઉપાય / લૉકડાઉનમાં કામની સાથે PM મોદી આ રીતે કરે છે સમય પસાર, શૅર કર્યો 3D વીડિયો

pm narendra modi lockdown yoga video 3d mann ki baat coronavirus

હાલમાં દેશભરમાં લૉકડાઉનની સ્થિતિ ચાલી રહી છે ત્યારે સોમવારે એટલે કે આજે પ્રધાનમંત્રી મોદીએ તેમના ટ્વિટર પર એક યોગનો 3D વીડિયો શૅર કર્યો છે. મન કી બાતમાં પણ તેઓએ લૉકડાઉનમાં લોકોને ફિટ રાખવાના નુસખા પણ જણાવ્યા હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ