દિવાળી / દિવાળી ઉજવવા લોંગવાલા બોર્ડ પહોંચ્યા PM મોદી, 1971માં સેનાએ જ્યાં પાકિસ્તાનને હરાવ્યું હતુ

pm narendra modi likely to visit jaisalmer border to celebrate diwali with jawans

પીએમ નરેન્દ્ર મોદી દર વર્ષની જેમ આ વર્ષે બોર્ડર પર તૈનાત જવાનોની સાથે દિવાળી મનાવે છે. પીએમ નરેન્દ્ર મોદી રાજસ્થાનના જૈસલમેર બોર્ડરમાં પહોંચી ચૂક્યા છે. પીએમ મોદીની સાથે સીડીએસ બિપિન રાવત, આર્મી ચીફ એમએમ નરવણે અને બીએસએફના ડીજી રાકેશ અસ્થાના હાજર છે.

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ