સંબોધન / પાંચ લાખમાં નવું ઘર : મહત્વકાંક્ષી પ્રોજેક્ટની શરૂઆત પર PM મોદી બોલ્યાં પહેલાં તો મકાન પૈસા આપીને...

pm Narendra Modi Lays Foundation Stone Of Light House Projects

મોદી સરકારના મહત્વકાંક્ષી લક્ષ્ય એટલે બેઘરોને ઘર આપવું. હવે આ લક્ષ્ય હેઠળ આજે લાઇટ હાઉસ પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી છે. પ્રોજેક્ટના શિલાન્યાસ કાર્યક્રમમાં પીએમ મોદીએ મોટું નિવેદન પણ આપ્યું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ