શિલાન્યાસ / PM મોદીએ રૂ.5555 કરોડની યોજનાઓની શરૂઆત કરાવી, 42 લાખ લોકોને થશે આ ફાયદો

pm Narendra Modi Lays Foundation Stone For Drinking Water Supply Projects In Mirzapur And Sonbhadra

કેન્દ્ર સરકાર છેલ્લા એક વર્ષથી લોકોને પીવાનું શુદ્ધ પાણી આપવાના મિશન પર કામ કરી રહી છે અને વિવિધ રાજ્યોમાં તેને લઈને યોજનાઓ શરુ કરવામાં આવી છે. પીએમ મોદીએ આવી જ યોજનાઓનું આજે યુપી માટે શિલાન્યાસ કર્યું.  

Loading...
બ્રેકિંગ ન્યૂઝ