ઐતિહાસિક ક્ષણ / PM મોદીએ કર્યો નવા સંસદ ભવનનો શિલાન્યાસ, કહ્યું એ દિવસ દૂર નથી જ્યારે દુનિયા કહેશે ભારત લોકશાહીની જનેતા

pm narendra modi lay foundation stone new parliament

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે નવા સંસદ ભવનનો શિલાન્યાસ કર્યો. સર્વધર્મ પ્રાર્થના હેઠળ સંસદ ભવનના નિર્માણની પ્રથમ ઈંટ મુકવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, 2022 સુધીમાં સંસદનું નવું મકાન તૈયાર થઈ જશે, નવી સંસદમાં તમામ આધુનિક સુવિધાઓ હશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ