કર્ણાટક / PM મોદીએ મહિલાના સન્માનમાં કર્યું આ કામ, જાણીને પામશો નવાઈ

pm narendra modi karnataka visit tumkur kisan samman nidhi krishak award

કર્ણાટકમાં કાર્યક્રમના સમયે એવોર્ડ મેળવનારી કંચન વર્માએ પહેલાં PM મોદીનું અભિવાદન કર્યું જેનો PM મોદીએ હાથ જોડીને જવાબ આપ્યો. ત્યારબાદ કંચન વર્માએ PM મોદીને પગે લાગવાની કોશિશ કરી તો PM મોદીએ તેમને પગે લાગતાં રોક્યા અને પોતે તેમના પગ તરફ નમી ગયા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ