Quad Summit / ટોક્યોમાં મિત્રોની સાથે હોવું સૌભાગ્ય, ટૂંકા સમયમાં ક્વાડનું વૈશ્વિક સ્તરે મહત્વ વધ્યું: PM મોદી

PM Narendra Modi is currently on a visit to Japan. Modi is attending the Quad Summit here in Tokyo today

PM નરેન્દ્ર મોદી હાલ જાપાના પ્રવાસે છે. મોદી આજે અહીં ટોક્યોમાં ક્વાડ સમિટમાં ભાગ લઈ રહ્યા છે. આ બેઠકમાં જાપાન, ઓસ્ટ્રેલિયા, અમેરિકા પણ સામેલ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ