સંવાદ / Video : જ્યારે PM મોદીએ કહ્યું મોમોસ કઈ રીતે બનાવાય ? હું આવું ત્યારે તો કોઈ ખવડાવતું નથી...

pm narendra modi intracts with street food vendor momos of uttar pradesh

PM મોદીએ આજે એક યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો અને યોજના વિશે વાત કરી જેમાં મોમોસ વેચતા અરવિંદ સાથે તેમના સંવાદનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ