VIDEO / PM મોદીએ પુણેમાં મેટ્રો પ્રોજેક્ટનું કર્યું ઉદ્ધાટન, ટ્રેનમાં બેઠેલા બાળકો સાથે કરી મુલાકાત

 pm narendra modi interacts with schools students pune metro train

પ્રધાનમંત્રી મોદીએ આજે મહારાષ્ટ્રના પુણેમાં મેટ્રો રેલ પ્રોજેક્ટનું ઉદ્ધાટન કર્યું હતું. ઉદ્ધાટન કર્યા બાદ પીએમ મોદી મેટ્રો રેલમાં સવાર થયા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ