સ્વતંત્રતા દિવસ / મોદી પ્રોટોકોલ તોડી લાલ કિલ્લા પર બાળકોને મળ્યાં, ‘હમારે PM હમારે હીરો’ના નારા લાગ્યા

Pm narendra modi independence day children happy meeting shaking hand

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો દરેક અંદાજ ખાસ હોય છે. દર વખતે તેઓ કંઇક એવુ કરે છે જેનાથી લોકો ચોંકી જાય છે. સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લાથી દેશને સંબોધિત કર્યા પછી પ્રોટોકોલ તોડતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બાળકોને મળવા માટે પહોંચ્યા હતા.

Sponsored Videos
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ